1# , 2013.
2msgid ""
3msgstr ""
4"Project-Id-Version: gnome-user-docs master\n"
5"POT-Creation-Date: 2014-02-27 11:16+0000\n"
6"PO-Revision-Date: 2013-07-26 16:19+0530\n"
7"Last-Translator: Ankit Patel <ankit644@yahoo.com>\n"
8"Language-Team: American English <kde-i18n-doc@kde.org>\n"
9"Language: gu\n"
10"MIME-Version: 1.0\n"
11"Content-Type: text/plain; charset=UTF-8\n"
12"Content-Transfer-Encoding: 8bit\n"
13"X-Generator: Lokalize 1.0\n"
14"Plural-Forms: nplurals=2; plural=(n != 1);\n"
15
16#. Put one translator per line, in the form NAME <EMAIL>, YEAR1, YEAR2
17msgctxt "_"
18msgid "translator-credits"
19msgstr "શ્ર્વેતા કોઠારી <swkothar@redhat.com>"
20
21#. (itstool) path: credit/name
22#: C/collections.page:11 C/index.page:10 C/info.page:10 C/previews.page:11
23#: C/print.page:11 C/search.page:11 C/select.page:11 C/tracker.page:11
24#: C/viewgrid.page:11 C/view.page:11
25msgid "Julita Inca"
26msgstr "જુલીટા ઇન્કા"
27
28#. (itstool) path: credit/years
29#: C/collections.page:13 C/collections.page:18 C/filter.page:13
30#: C/formats.page:13 C/index.page:12 C/index.page:17 C/info.page:12
31#: C/info.page:17 C/previews.page:13 C/previews.page:18 C/print.page:13
32#: C/print.page:18 C/search.page:13 C/search.page:18 C/select.page:13
33#: C/select.page:18 C/tracker.page:13 C/tracker.page:18 C/viewgrid.page:13
34#: C/viewgrid.page:18 C/view.page:13 C/view.page:18
35msgid "2012"
36msgstr "૨૦૧૨"
37
38#. (itstool) path: credit/name
39#: C/collections.page:16 C/filter.page:11 C/formats.page:11 C/index.page:15
40#: C/info.page:15 C/previews.page:16 C/print.page:16 C/search.page:16
41#: C/select.page:16 C/tracker.page:16 C/viewgrid.page:16 C/view.page:16
42msgid "Michael Hill"
43msgstr "માઇકલ હીલ"
44
45#. (itstool) path: info/desc
46#: C/collections.page:23
47msgid "Group related documents in a collection."
48msgstr "સંગ્રહમાં જૂથ સંબંધિત દસ્તાવેજો."
49
50#. (itstool) path: page/title
51#: C/collections.page:26
52msgid "Make collections of documents"
53msgstr "દસ્તાવેજનાં સંગ્રહને બનાવો"
54
55#. (itstool) path: page/p
56#: C/collections.page:39
57msgid ""
58"<app>Documents</app> lets you put together documents of different types in "
59"one place called a <em>collection</em>. If you have documents that are "
60"related, you can group them to make them easier to find. For example, if you "
61"had a business trip where you made a presentation, your slides, your flight "
62"itinerary (a PDF file), your budget spreadsheet, and other hybrid PDF/ODF "
63"documents, can be grouped in one collection."
64msgstr ""
65"<app>દસ્તાવેજો</app> કે <em>સંગ્રહ</em> તરીકે કહેવાતા એક સ્થાનમાં વિવિધ પ્રકારોનાં "
66"દસ્તાવેજોને ભેગી કરવા દો. જો તમારી પાસે દસ્તાવેજો હોય કે જે તેને સંબંધિત છે. તમે શોધવા માટે "
67"તેઓને સરળ બનાવવા માટે તેઓને જૂથ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે ધંધા ટ્રીપ હોય "
68"તો જ્યાં તમે  બનાવેલ રજૂઆત, તમારી સ્લાઇડ, તમારી ફ્લાઇટ ટિકીટ (PDF ફાઇલ), તમારી બજેટ "
69"સ્પ્રેડશીટ, અને બીજી હાયબ્રીડ PDF/ODF દસ્તાવેજોને એક સંગ્રહમાં જૂથ કરી શકાય છે."
70
71#. (itstool) path: page/p
72#: C/collections.page:46
73msgid "To create or add to a collection:"
74msgstr "સંગ્રહમાં ઉમેરવા અથવા બનાવવા માટે:"
75
76#. (itstool) path: item/p
77#: C/collections.page:49 C/collections.page:72 C/print.page:39
78#: C/select.page:41
79msgid "Click the <gui>✓</gui> button."
80msgstr "<gui>✓</gui> બટન પર ક્લિક કરો."
81
82#. (itstool) path: item/p
83#: C/collections.page:52
84msgid "In selection mode, check the documents to be collected."
85msgstr "પસંદગી સ્થિતિમાં, સંગ્રહ કરવા માટે દસ્તાવેજોને ચકાસો."
86
87#. (itstool) path: item/p
88#: C/collections.page:55
89msgid "Click the <gui>+</gui> button in the button bar."
90msgstr "બટન પટ્ટીમાં <gui>+</gui> બટન પર ક્લિક કરો."
91
92#. (itstool) path: item/p
93#: C/collections.page:58
94msgid ""
95"In the collection list, click <gui>Add</gui> and type a new collection name, "
96"or select an existing collection. The selected documents will be added to "
97"the collection."
98msgstr ""
99"સંગ્રહ યાદીમાં, <gui>ઉમેરો</gui> પર ક્લિક કરો અને નવાં સંગ્રહ નામને ટાઇપ કરો, અથવા "
100"હાલનાં સંગ્રહને પસંદ કરો. પસંદ થયેલ દસ્તાવેજો સંગ્રહમાં ઉમેરાયેલ હશે."
101
102#. (itstool) path: note/p
103#: C/collections.page:65
104msgid ""
105"Collections do not behave like folders and their hierarchy: <em>you cannot "
106"put collections inside collections.</em>"
107msgstr ""
108"સંગ્રહ ફોલ્ડરો અને તેની શ્રેણી જેવું વર્ણતૂક કરતુ નથી: <em>તમે સંગ્રહની અંદર સંગ્રહોને મૂકી શકતા "
109"નથી.</em>"
110
111#. (itstool) path: page/p
112#: C/collections.page:69
113msgid "To delete a collection:"
114msgstr "સંગ્રહને કાઢી નાંખવા માટે:"
115
116#. (itstool) path: item/p
117#: C/collections.page:75
118msgid "In selection mode, check the collection to be deleted."
119msgstr "પસંદગી સ્થિતિમાં, કાઢવા માટે સંગ્રહને ચકાસો."
120
121#. (itstool) path: item/p
122#: C/collections.page:78
123msgid ""
124"Click the Trash button in the button bar. The collection will be deleted, "
125"leaving the original documents."
126msgstr ""
127"બટન પટ્ટીમાં કચરાપેટી બટન પર ક્લિક કરો. સંગ્રહ કાઢી નંખાશે, મૂળભૂત દસ્તાવેજોને છોડી રહ્યા "
128"છે."
129
130#. (itstool) path: media
131#. This is a reference to an external file such as an image or video. When
132#. the file changes, the md5 hash will change to let you know you need to
133#. update your localized copy. The msgstr is not used at all. Set it to
134#. whatever you like once you have updated your copy of the file.
135#: C/filter.page:23 C/search.page:53
136#, fuzzy
137msgctxt "_"
138msgid "external ref='media/go-down.png' md5='e8c16f5ab9ed933f4a537b740506f4d4'"
139msgstr ""
140"external ref='figures/go-down.png' md5='e8c16f5ab9ed933f4a537b740506f4d4'"
141
142#. (itstool) path: info/desc
143#: C/filter.page:18
144msgid "Choose which documents to display."
145msgstr "પસંદ કરો ક્યાં દસ્તાવેજો દર્શાવવા છે."
146
147#. (itstool) path: page/title
148#: C/filter.page:21
149msgid "Filter documents"
150msgstr "ફિલ્ટર દસ્તાવેજો"
151
152#. (itstool) path: page/p
153#: C/filter.page:23
154#, fuzzy
155msgid ""
156"Click the <media type=\"image\" src=\"media/go-down.png\">down</media> "
157"button next to the <link xref=\"search\">search</link> bar to limit the "
158"scope of the search in these categories:"
159msgstr ""
160"આ વર્ગોમાં શોધવાની મર્યાદા માટે <link xref=\"documents-search\">શોધ</link> "
161"પટ્ટીની આગળ <media type=\"image\" src=\"figures/go-down.png\">નીચે</media> બટન "
162"પર ક્લિક કરો:"
163
164#. (itstool) path: item/p
165#: C/filter.page:29
166msgid "<em>Sources</em>: Local, Google, SkyDrive, or All."
167msgstr "<em>સ્ત્રોત</em>: સ્થાનિક, Google, SkyDrive, અથવા બધુ."
168
169#. (itstool) path: item/p
170#: C/filter.page:31
171msgid ""
172"<em>Type</em>: Collections, PDF Documents, Presentations, Spreadsheets, Text "
173"Documents, or All."
174msgstr ""
175"<em>પ્રકાર</em>: સંગ્રહો, PDF દસ્તાવેજો, રજૂઆતો, સ્પ્રેડશીટ, લખાણ દસ્તાવેજો, અથવા બધા."
176
177#. (itstool) path: item/p
178#: C/filter.page:35
179msgid "Title, Author, or All."
180msgstr "શીર્ષક, લેખક, અથવા બધા."
181
182#. (itstool) path: note/p
183#: C/filter.page:40
184#, fuzzy
185msgid ""
186"In order for <gui>Google</gui> or <gui>SkyDrive</gui> to appear in the "
187"filter list, it is necessary to configure Google or Windows Live as an <link "
188"href=\"gnome-help:accounts-add\">online account</link>."
189msgstr ""
190"ફિલ્ટર યાદીમાં દેખાવા <gui>Google</gui> અથવા <gui>SkyDrive</gui> માટે ક્રમમાં, તેને "
191"<link xref=\"accounts-add\">ઓનલાઇન ખાતા</link> તરીકે Google અથવા Windows Live "
192"ને રૂપરેખાંકિત કરવા માટે જરૂરી છે."
193
194#. (itstool) path: info/desc
195#: C/formats.page:18
196msgid "<app>Documents</app> displays a number of popular document types."
197msgstr "<app>દસ્તાવેજો</app> જાણીતા દસ્તાવેજ પ્રકારોની સંખ્યાને દર્શાવે છે."
198
199#. (itstool) path: page/title
200#: C/formats.page:22
201msgid "Formats supported"
202msgstr "બંધારણ આધારભૂત"
203
204#. (itstool) path: page/p
205#: C/formats.page:24
206msgid ""
207"<app>Documents</app> displays PDF, DVI, XPS, PostScript and the formats "
208"supported by <app>Document Viewer</app> (Evince), <app>Microsoft Office</"
209"app>, <app>LibreOffice</app> and <app>Google Docs</app>."
210msgstr ""
211"<app>દસ્તાવેજો</app> એ PDF, DVI, XPS, PostScript ને દર્શાવે છે અને બંધારણોએ "
212"<app>Document Viewer</app> (Evince), <app>Microsoft Office</app>, "
213"<app>LibreOffice</app> અને <app>Google Docs</app> દ્દારા આધારભૂત છે."
214
215#. (itstool) path: info/desc
216#: C/index.page:22
217msgid ""
218"Organize the documents stored locally on your computer or created online."
219msgstr ""
220"તમારા કમ્પ્યૂટર પર સ્થાનિક રીતે સંગ્રહેલ દસ્તાવેજોને વ્યવસ્થિત કરો અથવા ઓનલાઇન બનાવેલ છે."
221
222#. (itstool) path: page/title
223#: C/index.page:26
224msgid "Documents"
225msgstr "દસ્તાવેજો"
226
227#. (itstool) path: page/p
228#: C/index.page:38
229msgid ""
230"<app>Documents</app> is a GNOME application that lets you display, organize, "
231"and print the documents on your computer or those created remotely using "
232"<em>Google Docs</em> or <em>SkyDrive</em>."
233msgstr ""
234"<app>દસ્તાવેજો</app> એ GNOME કાર્યક્રમ છે કે જે તમને તમારાં કમ્પ્યૂટર પર દસ્તાવેજોને "
235"દર્શાવવા, વ્યવસ્થિત કરવા, અને છાપવા દે છે અથવા તે દૂરસ્થ રીતે <em>Google Docs</em> "
236"અથવા <em>SkyDrive</em> મદદથી બનાવેલ હતા."
237
238#. (itstool) path: section/title
239#: C/index.page:43
240msgid "View, Sort and Search"
241msgstr "જુઓ, ક્રમાંકિત કરો અને શોધો"
242
243#. (itstool) path: section/title
244#: C/index.page:47
245msgid "Select, Organize, Print"
246msgstr "પસંદ કરો, વ્યવસ્થિત કરો, છાપો"
247
248#. (itstool) path: section/title
249#: C/index.page:51
250msgid "Questions"
251msgstr "પ્રશ્નો"
252
253#. (itstool) path: info/desc
254#: C/info.page:22
255msgid "See a document's name, location, date modified, or type."
256msgstr "દસ્તાવેજનું નામ, સ્થાન, બદલાયેલ તારીખ, અથવા પ્રકારને જુઓ."
257
258#. (itstool) path: page/title
259#: C/info.page:25
260msgid "Find information about documents"
261msgstr "દસ્તાવેજ વિશે જાણકારી શોધો"
262
263#. (itstool) path: page/p
264#: C/info.page:35
265msgid ""
266"When a document is created, it comes with <em>metadata</em>. <app>Documents</"
267"app> displays the following metadata for each document:"
268msgstr ""
269"જ્યારે દસ્તાવેજ બનાવેલ હોય તો, તે <em>મેટાડેટા</em> સાથે આવે છે. <app>દસ્તાવેજો</app> એ "
270"દરેક દસ્તાવેજ માટે નીચેનાં મેટાડેટાને દર્શાવે છે:"
271
272#. (itstool) path: item/p
273#: C/info.page:40
274msgid "Title: the name of the document, which can be edited;"
275msgstr "શીર્ષક: દસ્તાવેજનું નામ, કે જેને ફેરફાર કરી શકાય છે;"
276
277#. (itstool) path: item/p
278#: C/info.page:43
279msgid "Source: the path of the folder containing the document;"
280msgstr "સ્ત્રોત: ફોલ્ડરનો પાથ દસ્તાવેજને સમાવી રહ્યુ છે;"
281
282#. (itstool) path: item/p
283#: C/info.page:46
284msgid "Date Modified;"
285msgstr "બદલાયેલ તારીખ;"
286
287#. (itstool) path: item/p
288#: C/info.page:49
289#, fuzzy
290msgid "Type: the <link xref=\"formats\">file format</link> of the document."
291msgstr "પ્રકાર: દસ્તાવેજનું <link xref=\"documents-formats\">ફાઇલ બંધારણ</link>."
292
293#. (itstool) path: page/p
294#: C/info.page:53
295msgid "To see a document's properties:"
296msgstr "દસ્તાવેજનાં ગુણધર્મોને જોવા માટે:"
297
298#. (itstool) path: item/p
299#: C/info.page:56
300msgid "Click the <gui>Check</gui> button to switch to selection mode."
301msgstr "પસંદગી સ્થિતિમાં જવા માટે <gui>ચકાસો</gui> બટન પર ક્લિક કરો."
302
303#. (itstool) path: item/p
304#: C/info.page:59
305msgid "Select a document."
306msgstr "દસ્તાવેજ પસંદ કરો."
307
308#. (itstool) path: item/p
309#: C/info.page:62
310msgid ""
311"Click the <gui>Properties</gui> button at the right end of the button bar."
312msgstr "બટન પટ્ટીની જમણે અંતમાં <gui>ગુણધર્મો</gui> બટન પર ક્લિક કરો."
313
314#. (itstool) path: note/p
315#: C/info.page:68
316msgid ""
317"Some types of documents (e.g. PDF files) can be password protected, "
318"preventing access to their metadata or content."
319msgstr ""
320"દસ્તાવેજોનાં અમુક પ્રકારો (દા.ત. PDF ફાઇલો) પાસવર્ડ સુરક્ષિત થયેલ હોઇ શકે છે, તેનાં "
321"મેટાડેટા અથવા સમાવિષ્ટનાં પ્રવેશને અટકાવી રહ્યા છે."
322
323#. (itstool) path: note/p
324#: C/info.page:73
325msgid ""
326"<app>Documents</app> does not currently offer any mechanism to add privacy "
327"to a document. You may be able to do this from the application you used to "
328"create the document (e.g. <app>LibreOffice</app> or <app>Adobe Acrobat</"
329"app>)."
330msgstr ""
331"<app>દસ્તવેજો</app> એ દસ્તાવેજનાં ખાનગીને ઉમેરવા માટે હાલમાં કોઇપણ પદ્દતિની માંગણી કરતા "
332"નથી. તમે કાર્યક્રમમાંથી આને કરવા માટે સક્ષમ હશો જે તમે દસ્તાવેજને વાપરેલ છે (દા.ત. "
333"<app>LibreOffice</app> અથવા <app>Adobe Acrobat</app>)."
334
335#. (itstool) path: info/desc
336#: C/previews.page:23
337msgid "You can only preview files stored locally."
338msgstr "તમે ફક્ત સ્થાનિક રીતે ફાઇલોનું પૂર્વદર્શન કરી શકો છો."
339
340#. (itstool) path: page/title
341#: C/previews.page:26
342msgid "Why don't some files have previews?"
343msgstr "શા માટે અમુક ફાઇલો પાસે પૂર્વદર્શન હોય છે?"
344
345#. (itstool) path: page/p
346#: C/previews.page:34
347msgid ""
348"When you open <app>Documents</app>, a preview thumbnail is displayed for "
349"documents that are stored locally. Those stored on a remote server like "
350"<em>Google Docs</em> or <em>SkyDrive</em> show as missing (or blank) preview "
351"thumbnails."
352msgstr ""
353"જ્યારે તમે <app>દસ્તાવેજ</app> ને ખોલો તો, પૂર્વદર્શન થમ્ભનેઇલ એ દસ્તાવેજો માટે દર્શાવેલ છે કે "
354"જે સ્થાનિક રીતે સંગ્રહેલ છે. આ દૂરસ્થ સર્વર પર સંગ્રહેલ છે જે <em>Google Docs</em> અથવા "
355"<em>SkyDrive</em> ને ગુમ થયેલ (અથવા ખાલી) પૂર્વદર્શન થમ્ભનેઇલ તરીકે બતાવે છે."
356
357#. (itstool) path: page/p
358#: C/previews.page:39
359msgid ""
360"If you download a <em>Google Docs</em> or <em>SkyDrive</em> document to "
361"local storage, a thumbnail will be generated."
362msgstr ""
363"જો તમે સ્થાનિક સંગ્રહમાં <em>Google Docs</em> અથવા <em>SkyDrive</em> દસ્તાવેજને "
364"ડાઉનલોડ કરો તો, થમ્ભનેઇલ પેદા થશે."
365
366#. (itstool) path: note/p
367#: C/previews.page:43
368msgid ""
369"The local copy of a document downloaded from <em>Google Docs</em> or "
370"<em>SkyDrive</em> will lose its ability to be updated online. If you want to "
371"continue to edit it online, it is better not to download it."
372msgstr ""
373"<em>Google Docs</em> અથવા <em>SkyDrive</em> માંથી ડાઉનલોડ થયેલ દસ્તાવેજની સ્થાનિક "
374"નકલ ઓનલાઇન સુધારવા માટે તેની ક્ષમતાને ગુમાવશે. જો તમે તેને ઓનલાઇન બદલવા માટે ચાલુ કરવા "
375"માંગો છો, તેને ડાઉનલોડ કરવાનું સારુ નથી."
376
377#. (itstool) path: info/desc
378#: C/print.page:23
379msgid "Print documents that are stored locally or online."
380msgstr "દસ્તાવેજોને છાપો કે જે સ્થાનિક રીતે અથવા ઓનલાઇન સંગ્રહેલ છે."
381
382#. (itstool) path: page/title
383#: C/print.page:26
384msgid "Print a document"
385msgstr "દસ્તાવેજ છાપો"
386
387#. (itstool) path: page/p
388#: C/print.page:35
389msgid "To print a document:"
390msgstr "દસ્તાવેજને છાપવા માટે:"
391
392#. (itstool) path: item/p
393#: C/print.page:42
394msgid "In selection mode, check the document to be printed."
395msgstr "પસંદગી સ્થિતિમાં, છાપવા માટે દસ્તાવેજને ચકાસો."
396
397#. (itstool) path: item/p
398#: C/print.page:45
399msgid ""
400"Click the Print button in the button bar. The <gui>Print</gui> dialog opens."
401msgstr "બટન પટ્ટીમાં છાપવાનાં બટન પર ક્લિક કરો. <gui>છાપો</gui> સંવાદ ખુલે છે."
402
403#. (itstool) path: note/p
404#: C/print.page:51
405msgid ""
406"Printing is not available when more than one document is selected, or when a "
407"collection is selected."
408msgstr ""
409"છાપવાનું  ઉપલબ્ધ નથી જ્યારે એક કરતા વધારે દસ્તાવેજ પસંદ થયેલ છે, અથવા જ્યારે સંગ્રહ પસંદ થયેલ "
410"હોય."
411
412#. (itstool) path: info/desc
413#: C/search.page:23
414msgid "Find your documents by title or author."
415msgstr "શીર્ષક અથવા લેખક દ્દારા તમારા દસ્તાવેજોને શોધો."
416
417#. (itstool) path: page/title
418#: C/search.page:26
419msgid "Search for files"
420msgstr "ફાઇલો માટે શોધો"
421
422#. (itstool) path: page/p
423#: C/search.page:38
424msgid "To start a search in <app>Documents</app>:"
425msgstr "<app>દસ્તાવેજો</app> માં શોધને શરૂ કરવા માટે:"
426
427#. (itstool) path: item/p
428#: C/search.page:42
429#, fuzzy
430msgid ""
431"Press <keyseq><key>Ctrl</key><key>F</key></keyseq> to open the search bar at "
432"the top of the window."
433msgstr ""
434"વિન્ડોનો સ્ક્રીનશોટ લેવા માટે <keyseq><key>Alt</key><key>Prt Scrn</key></keyseq>"
435
436#. (itstool) path: item/p
437#: C/search.page:46
438msgid ""
439"Start typing keywords, and searching begins instantly. You will see a list "
440"of documents whose title or author matches the keywords."
441msgstr ""
442
443#. (itstool) path: note/p
444#: C/search.page:52
445#, fuzzy
446msgid ""
447"You can restrict or filter the search results by clicking the <media type="
448"\"image\" src=\"media/go-down.png\">down</media> button and selecting "
449"various <link xref=\"filter\">filters</link>."
450msgstr ""
451"તમે <media type=\"image\" src=\"figures/go-down.png\">નીચે</media> બટન પર ક્લિક "
452"કરીને શોધ પરિણામોને મર્યાદિત અથવા ફિલ્ટર કરી શકો છો અને વિવિધ <link xref="
453"\"documents-filter\">ફિલ્ટરો</link> ને પસંદ કરી રહ્યા છે."
454
455#. (itstool) path: info/desc
456#: C/select.page:23
457msgid "Use selection mode to select more than one document or collection."
458msgstr ""
459"એક કરતા વધારે દસ્તાવેજ અથવા સંગ્રહ કરતા વધારે પસંદ કરવા માટે પસંદગી સ્થિતિને વાપરો."
460
461#. (itstool) path: page/title
462#: C/select.page:27
463msgid "Selecting documents"
464msgstr "દસ્તાવેજોને પસંદ કરી રહ્યા છે"
465
466#. (itstool) path: page/p
467#: C/select.page:36
468msgid ""
469"From <app>Documents</app> selection mode you can open, print, view or make "
470"collections of your documents. To use selection mode:"
471msgstr ""
472"<app>દસ્તાવેજ</app> પસંદગી સ્થિતિમાંથી તમે ખોલી, છાપી, જોઇ શકો છો અથના તમારા "
473"દસ્તાવેજોનાં સંગ્રહને બનાવો. પસંદગી સ્થિતિને વાપરવા માટે:"
474
475#. (itstool) path: item/p
476#: C/select.page:44
477msgid ""
478"Select one or more documents or collections. The button bar appears with the "
479"actions that are valid for your selection."
480msgstr ""
481"એક અથવા વધારે દસ્તાવેજો અથવા સંગ્રહોને પસંદ કરો. બટન પટ્ટી ક્રિયાઓ સાથે દેખાય છે કે જે "
482"તમારી પસંદગી માટે યોગ્ય છે."
483
484#. (itstool) path: section/title
485#: C/select.page:51
486msgid "Selection mode actions"
487msgstr "પસંદગી સ્થિતિ ક્રિયાઓ"
488
489#. (itstool) path: section/p
490#: C/select.page:53
491msgid "After selecting one or more documents you can:"
492msgstr "એક અથવા વધારે દસ્તાવેજોને પસંદ કરીને તમે કરી શકો છો:"
493
494#. (itstool) path: item/p
495#: C/select.page:57
496msgid "Open with Document Viewer (folder icon)."
497msgstr "દસ્તાવેજ દર્શક સાથે ખોલો (ફોલ્ડર ચિહ્ન)."
498
499#. (itstool) path: item/p
500#: C/select.page:60
501msgid ""
502"Print (printer icon): print a document (only available when a single "
503"document is selected)."
504msgstr ""
505"છાપો (પ્રિન્ટ ચિહ્ન): દસ્તાવેજને છાપો (ફક્ત ઉપલબ્ધ છે જ્યારે એક દસ્તાવેજ પસંદ થયેલ છે)."
506
507#. (itstool) path: item/p
508#: C/select.page:64
509msgid "Organize (plus icon): create a collection of documents."
510msgstr "ગોઠવો (પ્લસ ચિહ્ન): દસ્તાવેજનાં સંગ્રહને બનાવો."
511
512#. (itstool) path: item/p
513#: C/select.page:67
514msgid ""
515"Properties (wrench icon): display the properties of a document (only "
516"available when a single document is selected)."
517msgstr ""
518"ગુણધર્મો (સાધન ચિહ્ન): દસ્તાવેજનાં ગુણધર્મોને દર્શાવો (ફક્ત ઉપલબ્ધ છે જ્યારે એક જ દસ્તાવેજ "
519"પસંદ થયેલ હોય)."
520
521#. (itstool) path: item/p
522#: C/select.page:71
523msgid "Delete (trash icon): delete one or more collections."
524msgstr "કાઢી નાંખો (કચરાપેટી ચિહ્ન): એક અથવા વધારે સંગ્રહોને કાઢી નાંખો."
525
526#. (itstool) path: info/desc
527#: C/tracker.page:23
528msgid "Local or remote documents do not appear."
529msgstr "સ્થાનિક અથવા દૂરસ્થ દસ્તાવેજો દેખાશે નહિં."
530
531#. (itstool) path: page/title
532#: C/tracker.page:26
533msgid "My documents cannot be seen"
534msgstr "મારા દસ્તાવેજોને જોઇ શકાતા નથી"
535
536#. (itstool) path: page/p
537#: C/tracker.page:40
538msgid ""
539"If your documents fail to display in <app>Documents</app>, <app>Tracker</"
540"app> may not be running or properly configured. Make sure Tracker is running "
541"in your session. The default configuration, set to index files in your home "
542"directory (non-recursively) and XDG folders (recursively), should be "
543"adequate. Ensure that your documents are in one of these paths."
544msgstr ""
545"જો તમારાં દસ્તાવેજો એ <app>દસ્તાવેજો</app> માં દર્શાવવા માટે નિષ્ફળ જાય તો, "
546"<app>ટ્રેકર</app> એ બરાબર રીતે ચાલી અથવા રૂપરેખાંકિત હોઇ શકતુ નથી. ખાતરી કરો કે ટ્રેકર "
547"એ તમારાં સત્રમાં ચાલી રહ્યુ છે. મૂળભૂત રૂપરેખાંકન તમારી ઘર ડિરેક્ટરી (બિન-પૂનરાવર્તિત) અને "
548"XDG ફોલ્ડરો (પૂનરાવર્તિત) માં અનુક્રમણિકા ફાઇલોમાં સુયોજિત કરો, પર્યાપ્ત હોવુ જોઇએ. "
549"ખાતરી કરો કે તમારાં દસ્તાવેજો આ માર્ગોમાંના એક છે."
550
551#. (itstool) path: info/desc
552#: C/viewgrid.page:23
553msgid "Change the way documents are displayed."
554msgstr "જે રીતે દસ્તાવેજો દર્શાવેલ છે તે રીતે બદલો."
555
556#. (itstool) path: page/title
557#: C/viewgrid.page:26
558msgid "View files in a list or grid"
559msgstr "જાળીની યાદીમાં ફાઇલોને જુઓ"
560
561#. (itstool) path: page/p
562#: C/viewgrid.page:35
563msgid ""
564"Documents and collections are presented in <gui>Grid</gui> format by "
565"default. To view in <gui>List</gui> format:"
566msgstr ""
567"દસ્તાવેજો અને સંગ્રહો એ મૂળભૂત દ્દારા <gui>જાળી</gui> બંધારણમાં રજૂ થયેલ છે. <gui>યાદી</"
568"gui> બંધારણમાં જોવા માટે:"
569
570#. (itstool) path: item/p
571#: C/viewgrid.page:40
572msgid ""
573"Go to the top bar and click <app>Documents</app> to display the app menu."
574msgstr ""
575"ટોચની પટ્ટી પર જાવ અને કાર્યક્રમ મેનુને દર્શાવવા માટે <app>દસ્તાવેજો</app> પર ક્લિક કરો."
576
577#. (itstool) path: item/p
578#: C/viewgrid.page:44
579msgid "Click <gui>List</gui> from the <gui>View as</gui> section."
580msgstr "વિભાગ પ્રમાણે <gui>દૃશ્ય</gui> માંથી <gui>યાદી</gui> પર ક્લિક કરો."
581
582#. (itstool) path: note/p
583#: C/viewgrid.page:49
584msgid ""
585"List view has columns displaying the document type and date modified, and "
586"whether it's stored locally, or in <app>Google Docs</app> or <em>SkyDrive</"
587"em>."
588msgstr ""
589"યાદી દૃશ્ય દસ્તાવેજ પ્રકાર અને બદલેલ તારીખ માટે સ્તંભ દર્શાવી રહ્યા છે અને ક્યાંતો તે સ્થાનિક "
590"રીતે સંગ્રહેલ છે, અથવા <app>Google Docs</app> અથવા <em>SkyDrive</em>."
591
592#. (itstool) path: page/p
593#: C/viewgrid.page:54
594msgid "Click <gui>Grid</gui> in the app menu to return to the default format."
595msgstr "મૂળભૂત બંધારણમાં પાછુ લાવવા માટે કાર્યક્રમ મેનુમાં <gui>જાળી</gui> પર ક્લિક કરો."
596
597#. (itstool) path: info/desc
598#: C/view.page:23
599msgid "View documents full-screen."
600msgstr "પૂર્ણ સ્ક્રીનમાં દસ્તાવેજને જુઓ."
601
602#. (itstool) path: page/title
603#: C/view.page:26
604msgid "Display documents stored locally or online"
605msgstr "સ્થાનિક રીતે અથવા ઓનલાઇન રીતે સંગ્રહેલ દસ્તાવેજોને દર્શાવો"
606
607#. (itstool) path: page/p
608#: C/view.page:36
609msgid ""
610"When you open <app>Documents</app>, all of your documents, those stored "
611"locally as well as online, are displayed as thumbnails."
612msgstr ""
613"જ્યારે તમે <app>દસ્તાવેજો</app> ખોલો તો, બધા તમારા દસ્તાવેજો, તે સ્થાનિક રીતે ની સાથે "
614"સાથે ઓનલાઇન તરીકે સંગ્રહેલ છે, થમ્ભનેઇલ તરીકે દર્શાવેલ છે."
615
616#. (itstool) path: note/p
617#: C/view.page:40
618#, fuzzy
619msgid ""
620"In order for your <em>Google Docs</em> or <em>SkyDrive</em> documents to "
621"appear, it is necessary to configure Google or Windows Live, respectively, "
622"as an <link href=\"gnome-help:accounts-add\">online account</link>."
623msgstr ""
624"દેખાવા માટે તમારાં <em>Google Docs</em> અથવા <em>SkyDrive</em> માટે ક્રમમાં, "
625"Google અથવા Windows Live ને રૂપરેખાંકિત કરવા માટે જરૂરી છે, અનુક્રમે, <link xref="
626"\"accounts-add\">ઓનલાઇન ખાતા</link> પ્રમાણે."
627
628#. (itstool) path: page/p
629#: C/view.page:45
630msgid "To view the contents of a document:"
631msgstr "દસ્તાવેજનાં સમાવિષ્ટોને જોવા માટે:"
632
633#. (itstool) path: item/p
634#: C/view.page:49
635msgid ""
636"Click the thumbnail. The document is displayed full-width in the "
637"<app>Documents</app> window (or full-screen if maximized)."
638msgstr ""
639"થમ્ભનેઇલ પર ક્લિક કરો. દસ્તાવેજ <app>દસ્તાવેજ</app> વિન્ડોમાં સંપૂર્ણ પહોળાઇ દર્શાવેલ છે "
640"(અથવા સંપૂર્ણ સ્ક્રીન જો મહત્તમ થયેલ હોય)."
641
642#. (itstool) path: page/p
643#: C/view.page:54
644msgid "To exit the document, click the back arrow button."
645msgstr "દસ્તાનેજમાંથી બહાર નીકળવા માટે, પાછળ તીર બટન પર ક્લિક કરો."
646
647#. (itstool) path: p/link
648#: C/legal.xml:3
649msgid "Creative Commons Attribution-ShareAlike 3.0 Unported License"
650msgstr "Creative Commons Attribution-ShareAlike 3.0 Unported License"
651
652#. (itstool) path: license/p
653#: C/legal.xml:3
654msgid "This work is licensed under a <_:link-1/>."
655msgstr "આ કામ <_:link-1/> હેઠળ લાઇસન્સ થયેલ છે."
656